ગુજરાત2 days ago
ઝૂમાં ઠંડીથી પ્રાણી-પક્ષીઓને બચાવવા ખાસ વ્યવસ્થા કરાઇ
સિંહ-વાઘ-દીપડા-રીંછના શેલ્ટરના બારી-દરવાજા પેક, ચિત્તલ-સાબર-હરણને ઘાસની પથારી, સર્પ-અજગર માટે માટલામાં લેમ્પ, પક્ષીઓ માટે લાકડાના ઘર મુકાયા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના...