વિગત એમ છે કે પ્રભાસ- પાટણ સ્મશાન અને ત્રિવેણી સંગમ વચ્ચેની ખુલી જગ્યામાં અત્યાર સુધી સંત મહંત કે પરંપરા વાળા લોકો તેના રિવાજ મુજબ સમાધિ…
View More પ્રભાસ પાટણમાં પરંપરાગત દફનભૂમિ પર કસ્તર ઠાલવી જગ્યા બૂરી દેતા વિવાદprabhas patan
પ્રભાસ પાટણમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો
પોલીસે રૂા.32700નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ઈં/ઈ પોલીસ…
View More પ્રભાસ પાટણમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયોપ્રભાસ પાટણની ડાકુ ગેંગનો લીડર પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો
ચૂંટણી પૂર્વે જિલ્લા કલેકટર દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય-નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે સારું…
View More પ્રભાસ પાટણની ડાકુ ગેંગનો લીડર પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયોપ્રભાસ પાટણમાંથી આંતરરાજ્ય ઇનામી ગુનેગાર અંતે ઝડપાયો
અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અને પ્રોહીબીશનના ગુનાઓમાં અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડી અસરકારક…
View More પ્રભાસ પાટણમાંથી આંતરરાજ્ય ઇનામી ગુનેગાર અંતે ઝડપાયોપ્રભાસ પાટણમાં હડકાયા શ્વાનનો આતંક: ત્રણ બાળકો, એક મહિલાને બચકા ભર્યા
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં શનિવારે રાત્રે એક હડકાયા શ્વાને જાણે ખૂની ખેલ ખેલ્યો હોય તેમ ભારે આતંક મચાવ્યો હતો. મુલતાની નગર વિસ્તારમાં થયેલા…
View More પ્રભાસ પાટણમાં હડકાયા શ્વાનનો આતંક: ત્રણ બાળકો, એક મહિલાને બચકા ભર્યાપ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલો
બોલાચાલી બાદ મામલો બિચક્યો: ગંભીર હાલતમાં યુવકને જૂનાગઢ રિફર કરાયો પ્રભાસપાટણ સાઈન કોલોનીમાં રહેતા તોસિફ આમદ ગાધ તેના મામા ના પુત્ર સોયબ સલીમ સોઢા સાથે…
View More પ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલોપ્રભાસ પાટણ સિટી બસ સ્ટેશન તૂટેલી ફૂટેલી હાલતમાં
સોમનાથ પ્રભાસ પાટણ નગરપાલિકા સંચાલિત પ્રભાસ પાટણની શિવ પોલીસ ચોકી પાસે આવેલ સીટી બસ સ્ટેશન સાવ પડીને પાધર જેવું તૂટેલ ફુટેલ હાલતમાં લોકોને કોઈપણ જાતનો…
View More પ્રભાસ પાટણ સિટી બસ સ્ટેશન તૂટેલી ફૂટેલી હાલતમાંપ્રભાસપાટણમાં ધારાધોરણનું પાલન કર્યા વગર સ્પિડ બે્રકરો બનાવાયા: વાહન ચાલકોને જીવનું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણમાં મોટા કોળી વાળાના રોડ ઉપર વેરાવળ પાટણ નગરપાલિકા તરફથી સ્પીડ બેકરો નખાઈ રહ્યા છે આ સ્પીડ બ્રેકરો કોઈ જાતના ટ્રાફિકની સમસ્યા વગર…
View More પ્રભાસપાટણમાં ધારાધોરણનું પાલન કર્યા વગર સ્પિડ બે્રકરો બનાવાયા: વાહન ચાલકોને જીવનું જોખમપ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામ
વારંવાર પાલિકા અને સ્થાનિક કાઉન્સિલની રજૂઆત છતાં પરિણામ શૂન્ય પ્રભાસપાટણ વોર્ડ નંબર બે મા આવેલ રેલ્વે સ્ટેશન ની બાજુમાં મેમુના મસ્જીદ ની બાજુમાં નગરપાલિકા ની…
View More પ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામપ્રભાસ પાટણના પીઆઇને શિસ્તભંગ બદલ એસપીએ સસ્પેન્ડ કરી દીધા
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રઢતા જળવાઈ રહે તે માટે એસ.પી. જયદીપસિંહ જાડેજાએ એક વધુ કડક અને નક્કર નિર્ણય લીધો છે. પ્રભાસ પાટણ પોલીસ…
View More પ્રભાસ પાટણના પીઆઇને શિસ્તભંગ બદલ એસપીએ સસ્પેન્ડ કરી દીધા