ગુજરાત2 months ago
લોધિકાની પોસ્ટ ઓફિસ ધણી-ધોરી વગરની!પોસ્ટ માસ્તર, કલાર્કની જગ્યા ખાલી: આધારની કામગીરી ઠપ
લોધિકાની તાલુકા કક્ષાની પોસ્ટ ઓફિસમાં અપૂરતા સ્ટાફથી લોકોને પડતી અગવળો અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં પોઢેલ હોય તેમ કંઈ કાર્યવાહી થતી ન...