ગુજરાત1 week ago
સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં કૌભાંડ, 19 સ્થળે EDના દરોડા
ગોંડલના મેંગણી, ભુજમાં રાવલવાડી, જામનગરના સુરજકરાડી અને ચોટીલા પોસ્ટ ઓફિસોમાં ગેરકાયદેસર નાણાકીય હેરફેર, રૂા.1 કરોડ રોકડા અને 1.5 કરોડની મિલકતો સીઝ બંધ કરાયેલા 606 રિકરિંગ એકાઉન્ટ...