પોરબંદરમાં બે વર્ષ અગાઉ એક હોટલમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટે આરોપીને…
View More પોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટPorbandar
પોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયાર
પોરબંદર પંથકમાં ચકચાર મચાવનાર નો કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે સરકારી પ્રાથમિક શાળામાં બનવા પામેલ હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની ફુલ જેવી બાળાને…
View More પોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયારપોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુ
ગાંધીભૂમિ પોરબંદર શહેરમા ઇતિહાસમા પ્રથમ વખત ડિમોલેશનની કામગીરી દાખલા રૂૂપ કરવામાં આવી રહી છે. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા બની ગયા બાદ હાલ મહાનગરપાલિકામાં વહીવટી શાસન…
View More પોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુજામનગરના બે ગઠિયાએ પોરબંદરના યુવક પાસેથી 19.80 લાખ પડાવ્યા, બંન્ને ઝડપાયા
પોરબંદર તાલુકાના વાછોડા ગામના યુવક સાથે યુનાઇટેડ કિંગડમનું વર્ક વિઝા અપાવવાના બહાને થયેલી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે. જામનગરના બે શખ્સો અને તેમના સાગરીતોએ મળીને…
View More જામનગરના બે ગઠિયાએ પોરબંદરના યુવક પાસેથી 19.80 લાખ પડાવ્યા, બંન્ને ઝડપાયાપોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાત
આપઘાતનું કારણ અકબંધ: યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતા બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું પોરબંદરમાં મહારાજ બાગ રોડ ઉપર રહેતા ફાઇનાન્સરે સુદામા ચોકમાં આવેલી પોતાની ઓફિસમાં…
View More પોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાતપોરબંદરમાં ફરી ગેંગવોર, મુળુ મોઢવાડિયા ખૂન કેસના આરોપી મેરામણ લુંગીની ગોળી ધરબી હત્યા
બખરલા ગામે ભીમા દુલા ઓડેદરાના ભાણેજ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યાથી સનસનાટી પોરબંદરના કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલ…
View More પોરબંદરમાં ફરી ગેંગવોર, મુળુ મોઢવાડિયા ખૂન કેસના આરોપી મેરામણ લુંગીની ગોળી ધરબી હત્યાપોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની અટકાયત
ગુજરાતમાં વધુ એક શિક્ષણ જગતને લાંછન લગાડનારી ઘટના પોરબંદરથી સામે આવી છે, જિલ્લાના મંડેર ગામે સરકારી શાળામાં શિક્ષકે શાળામાં અભ્યાક કરતી એક બાળકી સાથે…
View More પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની અટકાયતપોરબંદરમાં જવાનોએ કડકડતી ઠંડીમાં દરિયામાં રાષ્ટ્રધ્વજ લહેરાવી કર્યું ધ્વજવંદન
પોરબંદરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી, જ્યાં શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા છેલ્લા 22 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દરિયામાં ધ્વજવંદન કરવામાં…
View More પોરબંદરમાં જવાનોએ કડકડતી ઠંડીમાં દરિયામાં રાષ્ટ્રધ્વજ લહેરાવી કર્યું ધ્વજવંદનપોરબંદરમાં 6 કરોડનું કૌભાંડ કરનાર જલારામ સોસાયટીનો સંચાલક ઝડપાયો
પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં થયેલા કરોડોના કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. સોસાયટીના સંચાલક સંજય દાવડાને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો…
View More પોરબંદરમાં 6 કરોડનું કૌભાંડ કરનાર જલારામ સોસાયટીનો સંચાલક ઝડપાયોનેવીને સોંપાય તે પહેલાં ટેસ્ટિંગમાં અદાણીનું 145 કરોડનું ડ્રોન તૂટી પડ્યું
પોરબંદરમાં ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલ દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન ટેસ્ટિંગ દરમિયાન ક્રેશ થયું હતું. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલા આ ડ્રોનને…
View More નેવીને સોંપાય તે પહેલાં ટેસ્ટિંગમાં અદાણીનું 145 કરોડનું ડ્રોન તૂટી પડ્યું