ટોળકીએ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટસમાં અંદાજે 163 કરોડ જેટલી રકમ મેળવી, કુલ 130 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદ નોંધાઈ પોરબંદરના હિરલબેન ભુરાભાઈ જાડેજા, હિતેષ ભીમા ઓડેદરા,અજય…
View More પોરબંદરના હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ રજૂPorbandar
પોરબંદરમાં તોફાની પવન સાથે વરસાદ પડતા મેળો બંધ કરાયો
પોરબંદરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂૂ થતા જનજીવન પ્રભાવિત થયું છે. અચાનક આવેલી મેઘ મહેરને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ…
View More પોરબંદરમાં તોફાની પવન સાથે વરસાદ પડતા મેળો બંધ કરાયોપોરબંદરમાં બે મહિના પહેલા બીમારીથી મોતને ભેટેલા યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, ગુનો નોંધાયો
પીએમ નોટમાં માર મારવાથી મોત થયાનો રિપોર્ટ, છાયાના શખ્સે બારીના ટૂકડા મારતા મોત થયું હતું પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક બે મહિના પહેલા યુવાનનું શંકાસ્પદ મોત…
View More પોરબંદરમાં બે મહિના પહેલા બીમારીથી મોતને ભેટેલા યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, ગુનો નોંધાયોપોરબંદર જિલ્લાના 42 તલાટી મંત્રીઓની આંતરિક બદલી કરાઇ
\ પોરબંદર જીલ્લા પંચાયતના તાબા હેઠળના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાની ગ્રામ પંચાયતોમા ફરજ બજાવતા તલાટી-કમ મંત્રીઓને કર્મચારીગણના વધુ સારા વ્યવસ્થાપન અને સારા વહીવટી માટે…
View More પોરબંદર જિલ્લાના 42 તલાટી મંત્રીઓની આંતરિક બદલી કરાઇપોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો
ડેરી પ્લાન્ટમાં કોઈ ખામી ન કાઢવા માંગી લાંચ, એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો પોરબંદર જીપીસીબીની ઓફિસમાં એસીબીએ દરોડો પાડી નાયબ ઈજનેરને રૂપિયા 1.25…
View More પોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયોરાણાકંડોરણામાં બાળકના ગળે છરી મુકી, સાસુ-વહુને બાંધી કબાટમાંથી 25 તોલા સોનુ, રૂા.એક લાખની લૂંટ
ગઇકાલે ધોળા દિવસે કારમાં આવેલા છ શખ્સો લૂંટ કરી પલાયન રાણાવાવના રાણા કંડોરણા મુંજાપરા ધાર વિસ્તારમાં બપોરના સમયે 6 શખ્સ કારમાં આવ્યા હતા અને એક…
View More રાણાકંડોરણામાં બાળકના ગળે છરી મુકી, સાસુ-વહુને બાંધી કબાટમાંથી 25 તોલા સોનુ, રૂા.એક લાખની લૂંટપોરબંદરના ગેંગરેપના હાઇપ્રોફાઇલ કેસમાં બે શખ્સો ઝડપાયા, નરાધમોની જાહેરમાં સરભરા કરવા માંગ
પોરબંદરમાં તરૂૂણીને કેફી પીણું પીવડાવી પાર્ટી પ્લોટ ખાતે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હોવાના ફિટકારજનક બનાવના હાઇપ્રોફાઇલ કેસે શહેરભરમાં ચકચાર મચાવી છે. ગુરૂૂવારે બપોરે બે વાગ્યે પોલીસ…
View More પોરબંદરના ગેંગરેપના હાઇપ્રોફાઇલ કેસમાં બે શખ્સો ઝડપાયા, નરાધમોની જાહેરમાં સરભરા કરવા માંગપોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટ
નાસ્તો કરવાના બહાને કારમાં લઇ જઇ કેફી પીણું પીવડાવ્યું, પાર્ટી પ્લોટમાં લઇ જઇ ત્રણેય શખ્સોએ વારાફરતી હવસ સંતોષી: પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો, આરોપીઓને…
View More પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટવ્યાજના વિષચક્રથી લોકોને બચાવવા પોલીસ કટિબધ્ધ: પોરબંદર એસ.પી.
જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વ્યાજખોરો સામે ફરિયાદ સાંભળવા લોકદરબાર યોજાયો પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને ગઈ તા. 21/07/ 2025…
View More વ્યાજના વિષચક્રથી લોકોને બચાવવા પોલીસ કટિબધ્ધ: પોરબંદર એસ.પી.દારૂના નશામાં પગથિયા પરથી ગબડી પડેલા મોબાઇલના ધંધાર્થીનું મોત
પોરબંદરમા આવેલી કર્મચારી સોસાયટીમા રહેતા મોબાઇલનાં ધંધાર્થી યુવક દારુનાં નશામા પગથીયા પરથી ગબડી પડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી…
View More દારૂના નશામાં પગથિયા પરથી ગબડી પડેલા મોબાઇલના ધંધાર્થીનું મોત