ક્રાઇમ3 days ago
પોરબંદર કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષ
ફરિયાદી પક્ષનો કેસ યોગ્ય રીતે સાબિત નહીં કરી શકતા અદાલતે શંકાનો લાભ આપ્યો ગુજરાતના પોરબંદરની અદાલતે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ...