ગુજરાત2 months ago
પોલિટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત રોબોફેસ્ટ 4.0માં પ્રથમ સ્થાન મેળવ્યું
જામનગર સરકારી પોલીટેકનીક કોલેજના ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ગૌરવવંતી રોબોટિક્સ સ્પર્ધા ગુજરાત રોબોફેસ્ટ 4.0ના પ્રથમ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની સંસ્થાને ગૌરવ અપાવ્યું છે....