માંગરોળમાં બસપા, સલાયામાં આમ આદમી પાર્ટી અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ઉદય, અનેક સ્થળે મોટા અપસેટ મોટાભાગની નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ વિજય ભણી, અમૂક…
View More પાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુPolitics
મુખ્ય પ્રધાનની પસંદગીમાં વિલંબ ભાજપ મોવડી મંડળની નબળાઇ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી એ વાતને 10 દિવસ થઈ ગયા છતાં ભાજપ હજુ મુખ્ય પ્રધાનનું નામ નક્કી નથી કરી શક્યો. ભાજપે…
View More મુખ્ય પ્રધાનની પસંદગીમાં વિલંબ ભાજપ મોવડી મંડળની નબળાઇલાંબી અવઢવ બાદ રાહુલ-પ્રિયંકા ગાંધી આવતીકાલે ડૂબકી લગાવે તેવી શકયતા
મહાકુંભ 2025માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 16 ફેબ્રુઆરીએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના આવવાના કાર્યક્રમ લગભગ ફિક્સ…
View More લાંબી અવઢવ બાદ રાહુલ-પ્રિયંકા ગાંધી આવતીકાલે ડૂબકી લગાવે તેવી શકયતાચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ
રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના તમામ ઉમેદવારોને હિંમત રાખી લડવાની અપીલ કરી ભાજપ દ્વારા 500 વાળી નોટો આપી મતદારોને…
View More ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલગાંધી પરિવારના વફાદાર સ્વ.અહેમદ પટેલના પુત્રએ પણ કોંગ્રેસને કર્યા રામરામ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી તેમજ ગાંધી પરિવાર સાથે હંમેશ માટે છેડો ફાડી નાખ્યો છે. ફૈઝલ પટેલ…
View More ગાંધી પરિવારના વફાદાર સ્વ.અહેમદ પટેલના પુત્રએ પણ કોંગ્રેસને કર્યા રામરામપટ્ટા ઉતરતા વાર નહીં લાગે, પૂંજા વંશની ચીમકી
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે રાજકીય જુબાની જંગ તેજ થઇ ગઇ છે. જુનાગઢ મહાનગર પાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના…
View More પટ્ટા ઉતરતા વાર નહીં લાગે, પૂંજા વંશની ચીમકીઝઘડો થાય તો પોલીસ સ્ટેશને જતા નહીં, વકીલ-પોલીસ વચ્ચે નીચોવાઇ જશો
બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક…
View More ઝઘડો થાય તો પોલીસ સ્ટેશને જતા નહીં, વકીલ-પોલીસ વચ્ચે નીચોવાઇ જશોકોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે અંતે માફી માગી
કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા મુસ્લિમ સમાજના ઉમેદવારો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેના કારણે તેના કારણે…
View More કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે અંતે માફી માગીઆજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપની બલ્લે બલ્લે
ભાજપને એકલા હાથે 281 બેઠકો મળે, કોંગ્રેસ 78માં સમેટાઇ જાય: સરવેનું તારણ જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર…
View More આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપની બલ્લે બલ્લેકોંગ્રેસમાં તોળાતા ધરખમ ફેરફાર, અનેક રાજ્યોના પ્રભારી બદલાશે
તાજેતરની ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી તેના સંગઠનમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ…
View More કોંગ્રેસમાં તોળાતા ધરખમ ફેરફાર, અનેક રાજ્યોના પ્રભારી બદલાશે