વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે, અમારા…
View More વધુ મત આપવા છતાં પદ નથી આપતા, ભાજપના ધારાસભ્યનો પક્ષ સામે બળાપોPolitics
છોડેગા નહીં, રાહુલ ગાંધી 15મીએ ફરી ગુજરાતમાં
ગુજરાતમાં કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાની હાકલ કર્યા બાદ હવે તેમણે ગુજરાત ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ આગામી…
View More છોડેગા નહીં, રાહુલ ગાંધી 15મીએ ફરી ગુજરાતમાં2027માં ગુજરાતમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું ખ્વાબ હાલ તો દિવાસ્વપ્ન
2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતીને રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ જ કારણ છે કે ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારના વિશ્વાસ…
View More 2027માં ગુજરાતમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું ખ્વાબ હાલ તો દિવાસ્વપ્નતાલુકા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબી અટકણો બાદ જિલ્લા પ્રમુખ ને રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પ્રમુખ નામ માટે થોડી એક વ્યક્તિ એક હોદો…
View More તાલુકા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવીઅમદાવાદમાં કાલથી કોંગે્રસનું 86મું રાષ્ટ્રીય અધિવેશન
ખડગે, સોનિયા-રાહુલ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો સહિતના ઉપસ્થિત રહેશે 35 હોટલો, 500 કાર, ચાર વોલ્વો બસ, 500 કાર્યકરો તૈનાત, 14 સ્ટેજ પર પરંપરાગત…
View More અમદાવાદમાં કાલથી કોંગે્રસનું 86મું રાષ્ટ્રીય અધિવેશનભારત માતા કી જય બોલનારા કોઇપણ સંઘમાં આવી શકે છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આ દિવસોમાં વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના…
View More ભારત માતા કી જય બોલનારા કોઇપણ સંઘમાં આવી શકે છેભાજપના 45 વર્ષ બેમિસાલ: પક્ષમાં સત્તાનું કેન્દ્રીકરણ, મોદી પર અવલંબન મોટું જોખમ
ભાજપની સ્થાપના 6 એપ્રિલ, 1980 ના રોજ થઈ હતી અને પાર્ટીએ તેનો 45મો સ્થાપના દિવસ ઉજવ્યો રહી છે. કેન્દ્રમાં એનડીએ સરકારનું નેતૃત્વ કરી રહેલી ભાજપની…
View More ભાજપના 45 વર્ષ બેમિસાલ: પક્ષમાં સત્તાનું કેન્દ્રીકરણ, મોદી પર અવલંબન મોટું જોખમસાબરમતીના તટે રાહુલ-સોનિયા સહિતના 3000 નેતાઓ માટે AC ડોમ
આગામી 8-9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. જેમાં 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. જ્યારે 9…
View More સાબરમતીના તટે રાહુલ-સોનિયા સહિતના 3000 નેતાઓ માટે AC ડોમવકફ બિલના વિરોધમાં ગુજરાત ભાજપમાં પ્રથમ વિકેટ પડી, બારડોલીના પૂર્વ કોર્પોરેટરનું રાજીનામું
વકફ બિલ પસાર થતાં હવે ગુજરાત ભાજપમાં પહેલી વિકેટ પડી છે. વકફ બિલને મુસ્લિમ વિરોધી ગણાવી સુરત જિલ્લાના બારડોલી ખાતે પૂર્વ કોર્પોરેટર અને નગર…
View More વકફ બિલના વિરોધમાં ગુજરાત ભાજપમાં પ્રથમ વિકેટ પડી, બારડોલીના પૂર્વ કોર્પોરેટરનું રાજીનામુંવકફ બિલ પર I.N.D.I.A. ગઠબંધનમાં તિરા! સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં નથી જવાના
વકફ (સુધારા) બિલ પર I.N.D.I.A. બ્લોકના પક્ષકારો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી કે તેઓ તેનો વિરોધ કરવા કે સમર્થન કરવો તે નક્કી નથી. એક તરફ…
View More વકફ બિલ પર I.N.D.I.A. ગઠબંધનમાં તિરા! સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં નથી જવાના