કોંગ્રેસના સાંસદ શશી થરૂૂર લાંબા સમયથી કોંગ્રેસની નેતાગીરીને અકળાવ્યા કરે છે. કોંગ્રેસ સંગઠનની નબળાઈઓની જાહેરમાં ચર્ચા કરવાથી માંડીને નરેન્દ્ર મોદીનાં વખાણ કરવા સહિતની પ્રવૃત્તિઓના કારણે…
View More કટોકટી વિરૂધ્ધ લેખ લખી શશી થરૂરે ફરીવાર કોંગ્રેસની નેતાગીરીને પડકારી છેPolitics
નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ સહકારી સંવાદમાં નિવૃત્તિનો પ્લાન બતાવ્યો ભારતમાં લોકો મોટી ઉંમર સુધી રાજનીતિ કરે છે. ખૂબ ઓછા રાજનેતા હોય છે જે નિવૃત્તિ બાદ કંઈક અલગ…
View More નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહવડોદરાના પુલકાંડમાં જવાબદારોને જેલ ભેગા કરો: કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસે મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી, પીડિત પરિવારને 25 લાખની સહાય આપવા માંગ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા ની યાદી મુજબ વડોદરા નજીક…
View More વડોદરાના પુલકાંડમાં જવાબદારોને જેલ ભેગા કરો: કોંગ્રેસઉધ્ધવ-રાજના મિલાપથી મહાવિકાસ અઘાડીનું વજૂદ જોખમમાં, કોંગ્રેસ સામે મોટું ધર્મસંકટ
5 જુલાઈના રોજ મુંબઈના વરલીમાં મરાઠી વિજય દિવસ રેલીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની એકતાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને મહાવિકાસ આઘાડી…
View More ઉધ્ધવ-રાજના મિલાપથી મહાવિકાસ અઘાડીનું વજૂદ જોખમમાં, કોંગ્રેસ સામે મોટું ધર્મસંકટમને કેન્દ્રીય મંત્રી પદ મળવું જોઇએ, પરંતુ કોઇની આગળ પાછળ દોડતા નથી આવડતું એટલે ત્યાં નથી!
છ વખત ચૂંટાયેલા ભાજપના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમ સોલંકીનો વલોપાત રાજ્યકક્ષા મંત્રી પરષોત્તમ સોલંકી સાંસદ નિમુબેન બાંભણીયાથી નારાજ થયા છે. તેઓ નીમુબેનને પોતાની બહેન માને છે.…
View More મને કેન્દ્રીય મંત્રી પદ મળવું જોઇએ, પરંતુ કોઇની આગળ પાછળ દોડતા નથી આવડતું એટલે ત્યાં નથી!લક્કડબાઘા, મૂર્ખ: દુબેના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ, શિવસેના: કોંગ્રેસના નેતાઓનો કટાક્ષ
ભાજપ સાંસદની ટીકા કરનારાઓમાં શિંદે જુથના પ્રધાન પણ સામેલ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે નિશિકાંત દુબે પર લકડબાઘા કટાક્ષ…
View More લક્કડબાઘા, મૂર્ખ: દુબેના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ, શિવસેના: કોંગ્રેસના નેતાઓનો કટાક્ષમહારાષ્ટ્ર બહાર નીકળો, પટક પટક કે મારેંગે: ભાજપ નેતાની ઠાકરેને ધમકી
તમે કોની રોટલી ખાઇ રહ્યા છો, ટાટા, બિરલા, રિલાયન્સ માત્ર મહારાષ્ટ્ર માટે નથી: તમે અમારા પૈસા પર ટકી રહ્યા છો, નિશિકાંત દુબેનો જબરદસ્ત પ્રહાર ભારતીય…
View More મહારાષ્ટ્ર બહાર નીકળો, પટક પટક કે મારેંગે: ભાજપ નેતાની ઠાકરેને ધમકીગુજરાત ભાજપમાં ફરી હલચલ, દિલ્હીમાં મુલાકાતોનો દૌર
અમૂક પ્રધાનોના પત્તા કપાશે, અમૂકને મહત્ત્વની જવાબદારી: રૂબરૂ બોલાવીને અપાતી સૂચના ગુજરાતમાં કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થતાં ફરી…
View More ગુજરાત ભાજપમાં ફરી હલચલ, દિલ્હીમાં મુલાકાતોનો દૌરજૂનાગઢના ધારાસભ્યના લેટર બોમ્બથી ભાજપની હાલત કફોડી
કોંગ્રેસના લલિત પરસાણાએ મનપાના શાસકો અને ધારાસભ્ય સામે પણ સવાલો ઉઠાવ્યા ભાજપમાં નેતાઓના લેટરકાંડ ભારે વિવાદ જગાવી રહ્યાં છે. ત્યારે જુનાગઢમાં ભાજપના હોદ્દેદારોના લેટર બોમ્બથી…
View More જૂનાગઢના ધારાસભ્યના લેટર બોમ્બથી ભાજપની હાલત કફોડીનીતિશનું કદ વેતરાય, ભાજપને ફાયદો થાય તે રીતે ચિરાગ રમત રમી રહ્યા છે
બિહારમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણીને મહિના બચ્યા છે ત્યારે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને દાવ કરી નાખ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને લોક…
View More નીતિશનું કદ વેતરાય, ભાજપને ફાયદો થાય તે રીતે ચિરાગ રમત રમી રહ્યા છે