પરસોતમ સોલંકીને રાજ્યકક્ષામાં અને જીતુભાઇને કેબીનેટમાં સ્થાન અપાયું: સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી રાજ્યના મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોનો મંત્રી પદે સમાવેશ થતા મંત્રી મંડળ માં…
View More ભાવનગરનો દબદબો, સોલંકી યથાવત, વાઘાણીને ફરી તકPolitics
ચરોતરમાં કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લેનાર ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદ
બોરસદના રમણ સોલંકીને કેબિનેટ, પેટલાદ અને મહુધાના ધારાસભ્યને રાજ્યકક્ષાનું મંત્રીપદ ગુજરાત સરકાર નવા મંત્રીમંડળમાં ચરોતરમાંથી ત્રણ ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. આ ત્રણેય ધારાસભ્યોએ ગત વિધાનસભા…
View More ચરોતરમાં કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લેનાર ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદચાર મુખ્યમંત્રી અને અનેક મંત્રીમંડળો બદલાયા છતાંય પરષોત્તમ સોલંકી અડીખમ
2007થી સતત મંત્રી પદ, કોળી સમાજ પર પ્રભુત્વ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ…
View More ચાર મુખ્યમંત્રી અને અનેક મંત્રીમંડળો બદલાયા છતાંય પરષોત્તમ સોલંકી અડીખમહર્ષ સંઘવીને આગામી મુખ્યમંત્રી તરીકે રજૂ કરાયા છે: જનરેશનલ ચેન્જ સાથે ઓબીસી પર વધુ ફોકસ
ગુજરાતમાં અંતે ભાજપે નવા પ્રધાનમંડળની રચના કરી નાખી. જૂના પ્રધાનમંડળમાંથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા એટલે વિદાય થવાના જ હતા પણ તેમના સિવાય બીજા નવ…
View More હર્ષ સંઘવીને આગામી મુખ્યમંત્રી તરીકે રજૂ કરાયા છે: જનરેશનલ ચેન્જ સાથે ઓબીસી પર વધુ ફોકસનવા મંત્રી મંડળમાં મહિલા સશક્તિકરણ: 3 ધારાસભ્યોને મંત્રીપદ
વડોદરાના મનીષા વકીલ, જામનગરના રીવાબા જાડેજા અને અમદાવાદના દર્શના વાઘેલાને મંત્રી મંડળમાં સ્થાન ગુજરાત રાજયના નવા મંત્રી મંડળમા યુવા અને મહીલાને સમાવેશ કરવાની ચર્ચાએ છેલ્લા…
View More નવા મંત્રી મંડળમાં મહિલા સશક્તિકરણ: 3 ધારાસભ્યોને મંત્રીપદકાંતિ અમૃતિયાને મંત્રીપદ, ગોપાલ ઇટાલિયા સાથેનો મોરેમોરો ફળ્યો
ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં જાતિના સમીકરણ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધારાયું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને…
View More કાંતિ અમૃતિયાને મંત્રીપદ, ગોપાલ ઇટાલિયા સાથેનો મોરેમોરો ફળ્યોકોંગ્રેસમાંથી સીધા ભાજપની કેબિનેટમાં, અર્જુનભાઇ મોઢવાડિયાને ગ્રાઉન્ડવર્ક ફળ્યું
ત્રણવાર કોંગ્રેસના ચિન્હ પરથી ધારાસભ્ય બન્યા છે ગુજરાતમાં મંત્રી મંડળમાં વિસ્તરણ કરીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અર્જુન…
View More કોંગ્રેસમાંથી સીધા ભાજપની કેબિનેટમાં, અર્જુનભાઇ મોઢવાડિયાને ગ્રાઉન્ડવર્ક ફળ્યુંનવા મંત્રીમંડળની ટીમ તૈયાર!! હર્ષ સંઘવી DyCM, વાઘાણી, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઇ શપથ લીધા
રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે…
View More નવા મંત્રીમંડળની ટીમ તૈયાર!! હર્ષ સંઘવી DyCM, વાઘાણી, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઇ શપથ લીધાગાંધીનગરમાં રાત આખી ચાલ્યો રાજકીય ડ્રામા
મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની મુલાકાત રાત્રે રદ થતા અટકળો અને અનુમાનોને બળ મળ્યું ધારાસભ્યો સવાર સુધી ફોન રણકવાની રાહ જોઇને બેસી રહ્યા, પણ કોઈને કોલ આવ્યા…
View More ગાંધીનગરમાં રાત આખી ચાલ્યો રાજકીય ડ્રામામૂંગા મોઢે રાજીનામું આપનાર મંત્રીઓને ધારાસભ્યપદેથી પણ કાઢો: ગોપાલ
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે ભાજપને ટોણો મારતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો ગુજરાતમાં મુખ્યમંત્રીને બાદ કરતાં તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે…
View More મૂંગા મોઢે રાજીનામું આપનાર મંત્રીઓને ધારાસભ્યપદેથી પણ કાઢો: ગોપાલ