ભાજપના કેન્દ્રીય નેતૃત્વમાં આંતરિક રાજકારણનો પણ દાવો મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ સભા યોજીને કાર્યકરોને સંબોધિત કર્યા એ દરમ્યાન તેમણે ’ઑપરેશન ટાઇગર’ મુદ્દે…
View More ‘ઓપરેશન ટાઇગર’ અમિત શાહને પીએમ બનાવવાનો ખેલ: રાજ ઠાકરેનો ધડાકોpolitical news
ભાજપ હાઇકમાન્ડની એન્ટ્રી બાદ નર્મદા જિલ્લામાં રાજકીય ડ્રામાનો અંત
નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો આંતરિક વિવાદ અને રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. જિલ્લા સંગઠનમાં ઊભા થયેલા મતભેદો અને જાહેરમાં…
View More ભાજપ હાઇકમાન્ડની એન્ટ્રી બાદ નર્મદા જિલ્લામાં રાજકીય ડ્રામાનો અંતકોંગ્રેસ દ્વારા કપટ અને છેતરપિંડી કરી ખેડૂત આંદોલન તોડી નાખ્યું: ‘આપ’
મંજૂરી હતી નહીં છતા ગાંધીનગર જવાની જાહેરાત કરી ખેડૂતોને છાવર્યા ગુજરાતમાં તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલું ખેડૂતોનું આંદોલન કઈ રીતે અને કોના કારણે તૂટ્યું, તે મુદ્દે આમ…
View More કોંગ્રેસ દ્વારા કપટ અને છેતરપિંડી કરી ખેડૂત આંદોલન તોડી નાખ્યું: ‘આપ’ઉધ્ધવ ઠાકરેને ઝટકો, સંસદીય દળની બેઠકમાં નવમાંથી 3 સાંસદો જ હાજર
પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે. ટીએમસીની જેમ શિવસેના યુબીટીમાં પણ સાંસદોએ બળવાખોરી કરી છે. ત્યારે હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ને…
View More ઉધ્ધવ ઠાકરેને ઝટકો, સંસદીય દળની બેઠકમાં નવમાંથી 3 સાંસદો જ હાજરસપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવો
દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ…
View More સપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવોપેપર લીક સિસ્ટમની નિષ્ફળતા, કાલે કોટામાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગુંજ’ મહારેલી
કાલે કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થી સંમેલન અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર એક…
View More પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા, કાલે કોટામાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગુંજ’ મહારેલીબુલડોઝરનું નામ સાંભળી યુસુફ પઠાણને પરસેવો છુટી ગયો
સંસદનાં શિયાળુ સત્રમાં સર્જાયેલ ડ્રામાનો ઘટસ્ફોટ કરતાં સાંસદ રૂહુલ્લાહ મેહંદી નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર સાંસદ અને ભૂતપૂર્વ…
View More બુલડોઝરનું નામ સાંભળી યુસુફ પઠાણને પરસેવો છુટી ગયોપ્રોટોકોલ ભંગ મુદ્દે નર્મદા ભાજપ અને ધારાસભ્ય દર્શના દેશમુખને કમલમનું તેડું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સીટના ભાજપ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે અચાનક વોકઆઉટ કરી દીધો હતો. તેમણે જિલ્લા…
View More પ્રોટોકોલ ભંગ મુદ્દે નર્મદા ભાજપ અને ધારાસભ્ય દર્શના દેશમુખને કમલમનું તેડુંપહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયા
સુરત મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાન, ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના ફલેટ ઉપર ‘હાથ’ નાખ્યો પછી ‘બાબુઓને’ પરસેવો છુટી ગયો મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક…
View More પહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયાઅહીં બેઠેલા લોકો કહેશે તો અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામુ: ભગાભાઇ બારડ
ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું…
View More અહીં બેઠેલા લોકો કહેશે તો અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામુ: ભગાભાઇ બારડ