સંસદમાં ગઇકાલે થયેલી ધક્કામુક્કી બાદ આજે શિયાળુ સત્રના છેલ્લા દિવસે ફરી એકવાર ઈં.ગ.ઉ.ઈં.અ. ગઠબંધન અને એનડીએ વચ્ચે ભારે માથાકૂટ જોવા મળી રહી છે. એક તરફ…
View More વિપક્ષોની કૂચ, એનડીએના દેખાવો સાથે સંસદનું સત્ર સમાપ્તpolitical news
દરેક જગ્યાએ મંદિર-મસ્જિદના મુદ્દાઓ ન ઉઠાવો: મોહન ભાગવત
આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંદિર-મસ્જિદ વિવાદ પર નારાજ દેખાયા. તેમણે લોકોને રામ મંદિર જેવા મુદ્દાને બીજે ન ઉઠાવવાની અપીલ કરી…
View More દરેક જગ્યાએ મંદિર-મસ્જિદના મુદ્દાઓ ન ઉઠાવો: મોહન ભાગવતસંસદમાં પરિસરમાં ધક્કામુક્કી થતાં બીજેપી સાંસદ ઘાયલ, રાહુલ ગાંધી પર ધક્કા મારવાનો લાગ્યો આરોપ, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો
ડો. ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને આજે વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઘાયલ થયા બાદ સંસદમાં તણાવ…
View More સંસદમાં પરિસરમાં ધક્કામુક્કી થતાં બીજેપી સાંસદ ઘાયલ, રાહુલ ગાંધી પર ધક્કા મારવાનો લાગ્યો આરોપ, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો‘મારી નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું…’ આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર
ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિવાદ લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે તથ્યોને તોડી-મરોડીને રજુ કર્યા છે. બંધારણ પરની ચર્ચા…
View More ‘મારી નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું…’ આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર‘ ડો. આંબેડકર લઈને અમિત શાહે કોંગ્રેસનો કર્યો પર્દાફાશ …’, વિપક્ષના હોબાળા વચ્ચે પીએમ મોદીનું ટ્વિટ
ડૉ.ભીમરાવ આંબેડકરને લઈને આપેલા નિવેદનને લઈને સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. બુધવારે સંસદમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
View More ‘ ડો. આંબેડકર લઈને અમિત શાહે કોંગ્રેસનો કર્યો પર્દાફાશ …’, વિપક્ષના હોબાળા વચ્ચે પીએમ મોદીનું ટ્વિટઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનાં રોદણાં રડી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ…
View More ઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારેલોકસભાની ભૂલ મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભામાં સુધારી
મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત બાદ દરેક લોકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણી દરમિયાન ગઉઅ આ બંને રાજ્યોમાં…
View More લોકસભાની ભૂલ મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભામાં સુધારીબંધારણ સળગાવનારા આજે અમને પાઠ ભણાવે છે: ખડગે રાતાપીળા
રાજ્યસભામાં નાણાં પ્રધાન સીતારામન સાથે વક્યુધ્ધમાં ઉતરતા કોંગ્રેસ પ્રમુખ કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે રાજયસભામાં વાકયુધ્ધ ખેલાયું હતું. બંધારણ…
View More બંધારણ સળગાવનારા આજે અમને પાઠ ભણાવે છે: ખડગે રાતાપીળાદેશમાં પહેલીવાર અઢી વર્ષની સરકાર, મહારાષ્ટ્રમાં નવો પ્રયોગ
ફડણવીસ સરકારમાં નવા 39 પ્રધાનોને શપથ: એનસીપીના ભુજબળ સહિત શિંદેના સાથીઓની બાદબાકી: કેન્દ્રીય મંત્રી આઠવલે પણ નારાજ મહારાષ્ટ્રની ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના કેબિનેટ વિસ્તરણમાં…
View More દેશમાં પહેલીવાર અઢી વર્ષની સરકાર, મહારાષ્ટ્રમાં નવો પ્રયોગવન નેશન, વન ઇલેક્શનનો કાયદો લાવવા પાછળ ખર્ચ ઘટાડવો છે કે બીજો કોઇ હેતુ છે?
કેન્દ્ર સરકાર સંસદમાં આજે વન નેશન, વન ઇલેકશનનો ખરડો રજુ કરવાની હતી, પણ અચાનક પલ્ટી મારી તેણે આમ કરવું મુલતવી રાખ્યું છે. જોવાનું એ રહે…
View More વન નેશન, વન ઇલેક્શનનો કાયદો લાવવા પાછળ ખર્ચ ઘટાડવો છે કે બીજો કોઇ હેતુ છે?