આજે રાહુલ ગાંધી ફૂંકશે પ્રચારનું બ્યુગલ, કાલથી કેજરીવાલ- ભગવંત માનનો કેમ્પ, તા.31 માર્ચ આસપાસ મોદીનો મેગા શો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી ગમે ત્યારે જાહેર…
View More ચૂંટણીઓ પહેલા ગુજરાત ઉપર નેતાઓનું ‘આક્રમણ’political news
કાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયા
જામનગર-જુનાગઢ રોડ પર કાલાવડ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં વિસ્તારના પ્રભાવશાળી અને અનુભવી નેતા નાનજીભાઈ ચોવટીયા ભાજપ છોડી સત્તાવાર રીતે આમ…
View More કાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયાકેરળ ચૂંટણીમાં ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં ડખ્ખો, રાહુલે લિસ્ટ અટકાવ્યું, 5 સાંસદોની ટિકિટ કાપી
રાત્રે 4 કલાક સુધી ખડગેના નિવાસસ્થાને ઇમર્જન્સી બેઠક ચાલી, વેણુગોપાલના દબદબાનો ભારે વિરોધ કેરળમાં વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ વાગી ગયું છે. 9 એપ્રિલે મતદાન થવાનું…
View More કેરળ ચૂંટણીમાં ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં ડખ્ખો, રાહુલે લિસ્ટ અટકાવ્યું, 5 સાંસદોની ટિકિટ કાપીભાજપનો મેજિક શો: ક્રોસ વોટિંગથી રાજ્યસભાના પરિણામો પલટાવ્યા
બિહારમાં ચાર ધારાસભ્યો ‘ઘેર હાજર’ રહેતા એનડીએને પાંચેય બેઠકો મળી ગઇ: ઓરિસ્સામાં બીજેડીમાં તોડફોડ કરી : હરિયાણામાં રસાકસી બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા…
View More ભાજપનો મેજિક શો: ક્રોસ વોટિંગથી રાજ્યસભાના પરિણામો પલટાવ્યાપ્રાદેશિક દિગ્ગજો મમતા, સ્ટાલિન વિજયનની હવે છે અગનકસોટી
કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ તથા કેન્દ્રોશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી એ સાથે જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો…
View More પ્રાદેશિક દિગ્ગજો મમતા, સ્ટાલિન વિજયનની હવે છે અગનકસોટીબંગાળ-કેરલમમાં ભાજપ માટે રાહ નહીં આસાન, તમિલનાડુમાં DMKના ગઢમાં NDA સેંઘ મારશે, આસામમાં BJP વન-વે
ચાર મુખ્ય રાજ્યોની સત્તાના ફાઈનલ જંગમાં એક્ઝિટ પોલનાં આંકડા પશ્ર્ચિમ બંગાળમાં ફરી ખેલા હોબે, દીદીને ભાજપ ટક્કર આપશે પણ મેજીક ફિગરમાં ટી.એમ.સી.આગળ તમિલનાડુમાં ભાજપ- DMK…
View More બંગાળ-કેરલમમાં ભાજપ માટે રાહ નહીં આસાન, તમિલનાડુમાં DMKના ગઢમાં NDA સેંઘ મારશે, આસામમાં BJP વન-વેવિધાનસભામાં બાટલા-છાણા-લાકડા લઈને પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને…
View More વિધાનસભામાં બાટલા-છાણા-લાકડા લઈને પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યોઅમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ-ગેસ ખરીદવું?? લોકસભામાં રાહુલ ગાંધીએ LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના પરિણામો ગંભીર હશે. ભારતમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. લોકો ગેસની અછતથી…
View More અમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ-ગેસ ખરીદવું?? લોકસભામાં રાહુલ ગાંધીએ LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યોઅફવાઓ ફેલાવનારા પર નજર રાખો, અપપ્રચારને રોકો: મોદી
વિપક્ષ દ્વારા ફેલાવાતી ગેરસમજનો સામનો કરવા કેબિનેટ મીટિંગમાં કડક સૂચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉદ્ભવેલા એલપીજી (રસોઈ…
View More અફવાઓ ફેલાવનારા પર નજર રાખો, અપપ્રચારને રોકો: મોદીઆજથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાન
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે 20મી સુધી સેન્સ પ્રક્રિયા, 50 ટકા ટિકિટો યુવાનોને અપાશે: અમિત ચાવડા ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ…
View More આજથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાન