મહારાષ્ટ્રમાં હવેથી સરકારી કર્મચારીઓ રાજ્ય તથા કેન્દ્ર સરકાર, દેશના અન્ય રાજ્યોની સરકાર તથા ભૂતકાળની કોઈ પણ સરકારની ટીકા નહીં કરી શકે. મહારાષ્ટ્રની NDA સરકારે સરકારી…
View More સોશિયલ મીડિયામાં સરકારની ટીકા કરનારા કર્મચારીઓ સામે પગલાં લેવાશેpolitcal news
ટિકિટનો નિર્ણય પ્રદેશ નેતાઓ નહીં, શહેર-જિલ્લા પ્રમુખો કરશે: રાહુલ
આ બન્નેની સહમતી હશે તો જ કોંગ્રેસની ટિકિટ મળશે, આણંદની ચિંતન શિબિરમાં સ્પષ્ટ વાત જિલ્લા-તાલુકા સમિતિઓ મજબૂત કરવા રણનીતિ, દૂધ ઉત્પાદકો સાથે પણ કરશે બેઠક…
View More ટિકિટનો નિર્ણય પ્રદેશ નેતાઓ નહીં, શહેર-જિલ્લા પ્રમુખો કરશે: રાહુલ‘આપ’ની વધુ એક વિકેટ પડશે? કેજરીવાલની મુલાકાત સમયે ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાયબ
ગુજરાતમાં પશુપાલકો, ખેડૂતો સહિત ગ્રામજનો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા જેલના સળિયા પાછળ ધકેલાયાં છે. આ મુદ્દાને રાજકીય રંગ…
View More ‘આપ’ની વધુ એક વિકેટ પડશે? કેજરીવાલની મુલાકાત સમયે ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાયબ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધી
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે તેમના ભાષણ દરમિયાન પાર્ટીના સભ્યોને…
View More ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધીસરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે: અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસના પ્રમુખનો ચાર્જ સંભાળતા જ ખોંખારો, સરકારી કૌભાંડો-લોકોના પ્રશ્ર્નોને લઇને આક્રમક લડાઇનું એલાન મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે, ત્યારે શક્તિસિંહ…
View More સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે: અમિત ચાવડાબોલના મના હૈ, બૂટલેગરને ત્યાં રેડ કરનાર પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ
ગુજરાત ભાજપમાં હવે ‘બોલના મના હૈ’ જેવી સ્થિતી જોવા મળી રહી છે. સરકારની નિષ્ફળતા કે, ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવનાર કાર્યકર્તા કે નેતાઓને શિસ્તના નામે બહારનો…
View More બોલના મના હૈ, બૂટલેગરને ત્યાં રેડ કરનાર પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડબિહારની ચૂંટણી પહેલાં ફરી એક વખત રોબર્ટ વાડરા નિશાને
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હરિયાણાના ગુડગાંવ એટલે કે ગુરુગ્રામ જમીન સોદાને લગતા કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગનના આરોપો સાથે…
View More બિહારની ચૂંટણી પહેલાં ફરી એક વખત રોબર્ટ વાડરા નિશાનેસંગઠનની તાકાત વિસાવદરમાં પૂરી થઈ ગઈ: જવાહર ચાવડા
ઈટાલીયાની જીતમાં ખોબલે ખોબલે મત આપનાર આહીર સમાજનાં 13 ગામડામાં જવાહર ચાવડાનું મિનિ વિજય સરઘસ જૂનાગઢમાં ભાજપ નેતા જવાહર ચાવડા ફરી ચર્ચામાં આવ્યા છે, તેમણે…
View More સંગઠનની તાકાત વિસાવદરમાં પૂરી થઈ ગઈ: જવાહર ચાવડાસરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરે
હિન્દી ભાષાને ફરજિયાત કરવાનો વિવાદ ચરમસીમાએ, ઠાકરે બંધુઓ બેફામ, દુબેને દરિયામાં ડૂબાડી દેવાની ધમકી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગઇકાલે મીરા રોડ પર પહોંચ્યા…
View More સરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરેINDIA ગઠબંધનની બેઠક પૂર્વે આપ-તૃણમૂલ છટક્યા
સંસદના ચોમાસું સત્રમાં મોદી સરકારને ભીડવવા કાલે ખડગેના નિવાસે બેઠક યોજાય તે પૂર્વે બહાનાબાજી, ઉધ્ધવ જૂથનુ પણ હચુંડચું સંસદના ચોમાસા સત્ર દરમિયાન ચૂંટણી પંચની…
View More INDIA ગઠબંધનની બેઠક પૂર્વે આપ-તૃણમૂલ છટક્યા