ગુજરાત2 months ago
વૈભવી બંગલા-ફલેટમાંથી ‘હાથ કી સફાઇ’ કરતી ગેંગની દિવાળી બગાડતી પોલીસ
ટોળકીના પાંચેય સભ્યોએ ચાર જગ્યાએ 34.23 લાખનો હાથફેરો કર્યાની કબુલાત, તાલુકા પોલીસે 31.60 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો સૂત્રધાર ગોંડલ ચોકડીએ બસની ‘રાહ’ જોતો હતો ત્યારે પોલીસે...