જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, આજે…
View More પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક, રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ રહ્યા હાજરpm modi
‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે pm મોદીએ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી…
View More ‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકારPM મોદી સાઉદી અરેબિયા જવા રવાના થયા,આ મુદ્દાઓ પર થઈ શકે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને લઈ મોટી અપડેટ સામે આવી છે. PM મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ…
View More PM મોદી સાઉદી અરેબિયા જવા રવાના થયા,આ મુદ્દાઓ પર થઈ શકે ચર્ચાતમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે તેઓ મુસ્લિમો વિરુદ્ધ છે…
View More તમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહારઆટલી જ સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં બોલ્યા પીએમ મોદી
હરિયાણાના હિસારમાં પીએમ મોદીએ વક્ફ સુધારા કાયદા અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે જો કોંગ્રેસને મુસ્લિમો પ્રત્યે આટલી સહાનુભૂતિ…
View More આટલી જ સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં બોલ્યા પીએમ મોદીએરપોર્ટ પર જ કમિશનરને પીએમએ પુછ્યું, ગેન્ગરેપ કેસનું શુ થયું?
મોદી વારાણસી એરપોર્ટ પર ઊતરતાંની સાથે જ તેમણે પોલીસ કમિશનર, કમિશનર અને ડીએમ પાસેથી વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપની ઘટના વિશેની માહિતી લીધી હતી. શુક્રવારે સવારે…
View More એરપોર્ટ પર જ કમિશનરને પીએમએ પુછ્યું, ગેન્ગરેપ કેસનું શુ થયું?નવકાર મહામંત્ર માત્ર મંત્ર નથી શ્રધ્ધાનું કેન્દ્ર છે: PM મોદી
PM મોદીએ નવકાર મહામંત્ર દિવસ પર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં હાજર લોકો સાથે પનવકાર મહામંત્રથનો જાપ કર્યો…
View More નવકાર મહામંત્ર માત્ર મંત્ર નથી શ્રધ્ધાનું કેન્દ્ર છે: PM મોદીનાણામંત્રી મારી બાજુમાં બેઠા છે, હું તેમને કહીશ કે ઇન્કમટેકસવાળા ન આવે: મોદી
મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન કેટલાક એવા પ્રસંગો આવ્યા જ્યારે પીએમ…
View More નાણામંત્રી મારી બાજુમાં બેઠા છે, હું તેમને કહીશ કે ઇન્કમટેકસવાળા ન આવે: મોદી‘ શ્રીલંકા માત્ર પાડોશી જ નથી પરંતુ પરંપરાગત મિત્ર પણ છે… ‘કોલંબોમાં બોલ્યા પીએમ મોદીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. ત્યાં આજે તેમને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન શ્રીલંકા મિત્ર વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ…
View More ‘ શ્રીલંકા માત્ર પાડોશી જ નથી પરંતુ પરંપરાગત મિત્ર પણ છે… ‘કોલંબોમાં બોલ્યા પીએમ મોદીએઆવતીકાલે રામ નવમીએ મોદી રામેશ્ર્વરમાં દર્શન કરી પંબન રેલ બ્રિજ ખુલ્લો મૂકશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલના રોજ તમિલનાડુની મુલાકાત લેશે. રામ નવમીના અવસરે, બપોરે લગભગ 12 વાગ્યે, તેઓ નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. જે…
View More આવતીકાલે રામ નવમીએ મોદી રામેશ્ર્વરમાં દર્શન કરી પંબન રેલ બ્રિજ ખુલ્લો મૂકશે