પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર દેશભરમાંથી શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેમને અવતાર પુરુષ…
View More મોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસpm modi
બધાઇ હો બધાઇ… PM મોદીને વિવિધ ક્ષેત્રના લોકોના હેપ્પી બર્થ ડે
વોર્ડ નં 1થી 18માં આવેલા તમામ શિવ મંદિરોમાં ભાજપ દ્વારા પૂજન, અભિષેક અને પ્રાર્થના, પદ્મકુંવરબા હોસ્પિટલમાં સાફ સફાઇ : રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ…
View More બધાઇ હો બધાઇ… PM મોદીને વિવિધ ક્ષેત્રના લોકોના હેપ્પી બર્થ ડેરડતાં પાક. આતંકીને દુનિયાએ ગઇકાલે જ જોયો: મોદી
આ નવું ભારત છે, જે ઘરમાં ઘુસી મારે છે: મધ્યપ્રદેશના ધારમાં પોતાના જન્મદિવસે મોદીનો હૂંકાર 75માં જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં સ્વસ્થ નારી સશક્ત…
View More રડતાં પાક. આતંકીને દુનિયાએ ગઇકાલે જ જોયો: મોદીકોંગ્રેસને મોટો ઝટકો!! પટના હાઈકોર્ટે પીએમ મોદીના માતાનો AI વિડિયો હટાવવા કર્યો આદેશ
પટના હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીના ડીપફેક વીડિયો કેસમાં એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કોર્ટે તમામ સોશિયલ…
View More કોંગ્રેસને મોટો ઝટકો!! પટના હાઈકોર્ટે પીએમ મોદીના માતાનો AI વિડિયો હટાવવા કર્યો આદેશ‘ભારત કોઈના પરમાણુ ધમકીથી ડરતું નથી..’, મધ્યપ્રદેશમાં વડા પ્રધાન મોદીનું નિવેદન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં યોજવામાં આવેલી જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ…
View More ‘ભારત કોઈના પરમાણુ ધમકીથી ડરતું નથી..’, મધ્યપ્રદેશમાં વડા પ્રધાન મોદીનું નિવેદનનરેન્દ્ર મોદીજી… માત્ર એક નામ નથી પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે, જનજનના વિશ્ર્વાસનો મજબૂત આધાર છે
મોદીજી માટે અને મોદીજી વિશે લખવું એ સૂરજ સામે દીવો ધરવા જેવું છે પરંતુ તેમના જન્મ દિવસે તમામ ગુજરાતીઓ વતી આભાર મોદીજી કહેવાની તક મળી…
View More નરેન્દ્ર મોદીજી… માત્ર એક નામ નથી પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે, જનજનના વિશ્ર્વાસનો મજબૂત આધાર છેમોદીના 11 વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સ-નિફ્ટી 240 ટકા ઉછળ્યા
તમામ સૂચકાંકોમાં તેજી ઉપરાંત રિટેલ પાર્ટિસિપેશન વધતા રોકાણકારો પણ દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બન્યા વડા પ્રધાન (પીએમ) નરેન્દ્ર મોદી, જે હાલમાં દેશના નેતા તરીકે ત્રીજા…
View More મોદીના 11 વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સ-નિફ્ટી 240 ટકા ઉછળ્યાનરેન્દ્ર મોદી @75 અણનમ: દેશ-દુનિયામાં નમો…નમો
ટ્રમ્પ-પુતિન-મેલોની-એન્થોની-લક્ઝન-દ્રૌપદી મુર્મુ, ખડગે, રાહુલ સહિતના નેતાઓ-અભિનેતાઓ વરસી પડ્યા, સોશિયલ મીડિયા ઉભરાયું ઠેર-ઠેર અનુષ્ઠાનો, સેવાકીય કાર્યક્રમો થકી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી, દિર્ધાયુ માટે પ્રાર્થના ભારતના વડાપ્રધાન શ્રી…
View More નરેન્દ્ર મોદી @75 અણનમ: દેશ-દુનિયામાં નમો…નમોમોદી@75: દૃઢનિશ્ર્ચિય, સમર્પણ અને પ્રભાવશાળી નેતૃત્વ ચરિતાર્થ કરતા વડાપ્રધાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ વિશ્વકર્મા જયંતિ સાથે આવે છે – આ તહેવાર કારીગરો અને કારીગરોનું સન્માન કરે છે. આ પ્રતીકાત્મક સંરેખણ ભારતના વિકાસ…
View More મોદી@75: દૃઢનિશ્ર્ચિય, સમર્પણ અને પ્રભાવશાળી નેતૃત્વ ચરિતાર્થ કરતા વડાપ્રધાનડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપવા માટે ફોન કર્યો. પ્રધાનમંત્રી મોદીએ આ બદલ આભાર વ્યક્ત કર્યો. પીએમ…
View More ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત