ગુજરાત2 weeks ago
જૂનાગઢ જેલમાંથી પીઆઇ તરલભાઇ ભટ્ટનો છૂટકારો, એટીએસ દ્વારા તોડકાંડમાં કરી હતી ધરપકડ
જૂનાગઢ જેલમાંથી 9 માસ બાદ તરલ ભટ્ટનો છુટકારો થયો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી તરલ ભટ્ટનો છુટકારો થયો છે. અઝજએ તોડકાંડમાં તરલ ભટ્ટની ધરપકડ કરી...