રાષ્ટ્રીય1 month ago
પેટ્રોલ રૂા.5 તથા ડીઝલ રૂા.2 સસ્તું થશે, પેટ્રોલિયમ મંત્રીનો શુભ સંકેત
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય પ્રજાને રાહત આપતાં સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂૂપિયા સુધીનો ઘટાડો જોવા...