ગુજરાત2 months ago
પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબીને વતન બનાવનાર 14 વ્યક્તિઓ બન્યા કાયમી નાગરિક
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબી સ્થાયી થયેલા 13 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અધિનિયમ-1955 અને નિયમો-2009...