બિહારના પટનામાં ગુનેગારોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે ગુનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. તાજેતરનો કિસ્સો ગુરુવારનો છે જ્યારે ગુનેગારોએ પોલો રોડના…
View More પટનામાં મંત્રીના નિવાસ સ્થાનના ગેટ બહાર યુવક પર ગોળીબારpatna
પટનામાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધનાધન ફાયરિગ: મુખિયાના પતિને 4 ગોળી મારી: બીજા બે ઘાયલ
બિહારની રાજધાનીમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન, બદમાશોએ આડેધડ ગોળીબાર કરીને ગભરાટ ફેલાવ્યો. ગઈકાલે રાત્રે લગભગ 12.30 વાગ્યે, રાણીતાલ પોલીસ સ્ટેશન હેઠળના કાનપા ગામમાં સ્થિત રમતગમતના…
View More પટનામાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધનાધન ફાયરિગ: મુખિયાના પતિને 4 ગોળી મારી: બીજા બે ઘાયલબિહારની રાજધાની પટનામાં ટેમ્પો-ટ્રક અથડાતાં 7નાં મૃત્યુ
બિહારની રાજધાની પટનામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. જ્યાં એક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે 7 લોકોના ઘટનાસ્થળે જ મોત…
View More બિહારની રાજધાની પટનામાં ટેમ્પો-ટ્રક અથડાતાં 7નાં મૃત્યુનીતિશ કુમારે ફરી કરી ગરબડ!! ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તાળીઓ વગાડી, જુઓ વિડીયો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની શહાદત પર આયોજિત કાર્યક્રમમાં નીતીશ કુમાર તાળીઓ પાડતા હોવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પટનાનો હોવાનું કહેવાય…
View More નીતિશ કુમારે ફરી કરી ગરબડ!! ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તાળીઓ વગાડી, જુઓ વિડીયોBPSC પરીક્ષા મામલે પોલીસ પ્રશાંત કિશોરને થપ્પડ મારી અંધારામાં બળજબરીથી ઉઠાવી ગઈ
BPSC પરીક્ષાનો વિરોધ કરવા ગાંધી મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠેલા જન સૂરજના વડા પ્રશાંત કિશોરને પટના પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. પટના પોલીસે…
View More BPSC પરીક્ષા મામલે પોલીસ પ્રશાંત કિશોરને થપ્પડ મારી અંધારામાં બળજબરીથી ઉઠાવી ગઈબિહારમાં દારૂબંધી ગરીબો માટે મોટી સમસ્યા બની ગઇ છે: પટના હાઇકોર્ટ
આ કાયદાને લીધે પોલીસ તંત્રને ફાયદો થાય છે જ્યારે ગરીબો પર કેસ થાય છે એવું હાઇકોર્ટનું અવલોકન પટના હાઈકોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ જારી કરાયેલ ડિમોશન…
View More બિહારમાં દારૂબંધી ગરીબો માટે મોટી સમસ્યા બની ગઇ છે: પટના હાઇકોર્ટ