પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના એક સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું…
View More ભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથીPatan news
પાટણના વડાવલ ગામે ડૂબી જવાથી પાંચનાં મોત
લપસેલા બાળકને બચાવવા જતા માતા-બે બાળકો સહિત પાંચને તળાવ ગળકી ગયું પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલ ગામમાં થયેલા એક દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે.…
View More પાટણના વડાવલ ગામે ડૂબી જવાથી પાંચનાં મોતપાટણના સમીમાં સુથારીકામ કરતા યુવાનને GSTની 1.96 કરોડની નોટિસ
વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવતી હોવાની નોટિસમાં ઉલ્લેખથી ખળભળાટ પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ જીએસટી વિભાગ તરફથી…
View More પાટણના સમીમાં સુથારીકામ કરતા યુવાનને GSTની 1.96 કરોડની નોટિસપાટણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: જામનગરની મહિલા સહિત 10 ઝડપાયા
પાટણમાં થયેલા દેહવ્યાપારના પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાટણ એસઓજીની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડીને રંગોલી ગેસ્ટહાઉસમાં ચાલતા આ ગેરકાયદેસર ધંધાનો…
View More પાટણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: જામનગરની મહિલા સહિત 10 ઝડપાયાપાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળ
પાટણમાંથી કરોડોની કિંમતનું રક્તચંદન ઝડપાયું છે. આંદ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પાટણ પોલીસની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે. આંદ્રપ્રદેશથી પાટણ સુધી આ રક્તચંદનનો જથ્થો ઘુસાડનાર પુષ્પાની…
View More પાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળપાટણ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ માણી
રેકટર પર કાર ચડાવવાનો પ્રયાસ, બાસ્કેટબોલ સ્પર્ધા માટે આવ્યા હતા પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની હોસ્ટેલમાં ખેલાડીઓએ દારૂૂની મહેફિલ માણયાનું બહાર આવયું છે. હાલ આ અંગે…
View More પાટણ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ માણીપાટણના સિધ્ધપુરમાં પરિવાર સૂતો હતો અને રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ
પાટણના સિધ્ધપુરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને…
View More પાટણના સિધ્ધપુરમાં પરિવાર સૂતો હતો અને રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ