ગુજરાત1 month ago
મહુવામાં પંચોળી આહીર જ્ઞાતિના એકાઉન્ટન્ટ દ્વારા ટ્રસ્ટ સાથે 7.87 લાખની ઉચાપત
ટ્રસ્ટમાં આવેલ દાન, રોકડ, આવક અને જાવકના ખર્ચા રોજમેળમાં નહીં ઉમેરી બારોબાર વાપરી નાખ્યા મહુવા ખાતે આવેલ શ્રી પંચોળી આહીર જ્ઞાતિ રાધા કૃષ્ણ મંદિર ટ્રસ્ટ અને...