પંચમહાલના શહેરમાં અનાજના ગોડાઉનમાં આવેલા 141 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાનો નમૂનો ફેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તંત્રે કાર્યવાહી કરીને દાળનું વિતરણ ન…
View More પંચમહાલમાં પુરવઠા નિગમની 141 ક્વિન્ટલ તુવેર દાળના નમૂના ફેલPanchmahal news
પંચમહાલના ઘોઘંબા નજીક બોઈલર કેમિકલ ફેક્ટરીમાં ફાટ્યું: બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની આશંકા, છ મજુરો ઈજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં આજે(10 સપ્ટેમ્બર) બોઈલર ફાટવાની દુર્ઘટના બની છે. આ ઘટનામાં 6 કામદારો ઈજાગ્રસ્ત થયાં હોવાની…
View More પંચમહાલના ઘોઘંબા નજીક બોઈલર કેમિકલ ફેક્ટરીમાં ફાટ્યું: બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની આશંકા, છ મજુરો ઈજાગ્રસ્તપંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું: 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં તારાજી
રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીઅનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલમાં બહરે…
View More પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું: 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં તારાજીપંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત
પંચમહાલ જિલ્લામાં રેત માખીઓથી ફેલાતો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. 7 દિવસમાં ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી ત્રણ…
View More પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત14 વર્ષની કાયદાકીય લડત બાદ શિક્ષકને રૂા. 50 લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ
પંચમહાલના DPEOને કોર્ટનો હુકમ ન માની ગેરહાજર રહેતા 1 લાખનો દંડ ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચે પંચમહાલના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પર એક શિક્ષકના કેસમાં…
View More 14 વર્ષની કાયદાકીય લડત બાદ શિક્ષકને રૂા. 50 લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ