પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પણ કાશ્મીરી લોકોને અટલ સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો. શરીફ કાશ્મીર એકતા દિવસ નિમિત્તે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની વિધાનસભાના ખાસ સત્રને…
View More અટલની દુહાઈ આપી પાકિસ્તાનની શાંતિ-મંત્રણા માટે ભારતને વિનવણીpakistan
કાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યું
2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ, લશ્કર-એ-તૈયબા (કયઝ)ના આતંકવાદી હાફિઝ મુહમ્મદ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદે ગઈકાલ પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર સોલિડેરિટી ડે પર લાહોરમાં એક રેલીમાં ઉશ્કેરણીજનક…
View More કાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યુંચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર, મોહમ્મદ રિઝવાન કેપ્ટન
ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસ્માન ખાનને પણ તક . પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની સાથે મોહમ્મદ…
View More ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર, મોહમ્મદ રિઝવાન કેપ્ટનરોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય, PCBએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમની
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની ટીમ સમયસર પહોંચી શકે તેમ ન હોવાનું કારણ અહેવાલો અનુસાર, PCBએ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ…
View More રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય, PCBએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમનીચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરૂ
પાકિસ્તાનમાં રમાનારી મેચોની ટિકિટના ભાવ રૂા.1000થી 1500 ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચો પાકિસ્તાનમાં યોજાવાની છે. આ તમામની ટિકિટ 28 જાન્યુઆરીથી પાકિસ્તાની સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી…
View More ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરૂપાક.ના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની, પત્નીને 7 વર્ષની જેલસજા
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ મામલે 14 વર્ષની જેલની સજા સંભળાવાવમાં આવી છે તેમની પત્ની બુશરાબીબીને પણ 7 વર્ષની સજા સંભળાવી છે.…
View More પાક.ના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની, પત્નીને 7 વર્ષની જેલસજાચેમ્પિયન ટ્રોફીની ટિકિટના ભાવ ફિલ્મની ટિકિટ કરતાં પણ સસ્તા
પાકિસ્તાનની આર્થિક કંગાલિયત ટિકિટના ભાવમાં પણ જોવા મળીગુજરાત મિરર, કરાચી તા.16 પાકિસ્તાનમાં મેચની ટિકિટના ભાવને લઈ એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ…
View More ચેમ્પિયન ટ્રોફીની ટિકિટના ભાવ ફિલ્મની ટિકિટ કરતાં પણ સસ્તાવિકલાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે એન્ટ્રી મેળવી લીધી છે. આ મેચ ભારત અને પાકિસ્તાનની વિકલાંગ ટીમ વચ્ચે યોજાઈ હતી. કેપ્ટન વિક્રાંત…
View More વિકલાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યુંપાક.ના 16 વિજ્ઞાનિકોનું આતંકીઓ દ્વારા અપહરણ કરી લેવાતાં ખળભળાટ
પરમાણુ બોંબ વિનાશકારી છે એમાં પણ જો કોઇ આતંકવાદીના હાથમાં આવી ગયા તો દુનિયાનું આવી જ બને. પાકિસ્તાનમાં શ્વાસ અધ્ધર કરી નાખનારી ઘટના બની…
View More પાક.ના 16 વિજ્ઞાનિકોનું આતંકીઓ દ્વારા અપહરણ કરી લેવાતાં ખળભળાટચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં શરૂૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામ