ભારતને થોડા કલાકોમાં જ જવાબ આપી તગેડી મૂક્યાનો પાક. પીએમનો લવારો ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી બાદ પાકિસ્તાનનો દહેશત સ્પષ્ટપણે જોવા…
View More લોહીના દરેક ટીપાંનો બદલો લઈશું: શરીફની શેખીpakistan
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પર વધુ એક હુમલો: 12 જવાનોનાં મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની ગાડી પર હુમલાનો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે, બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાની ગાડી પર એટેક કર્યો છે. આ બ્લાસ્ટમાં…
View More બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પર વધુ એક હુમલો: 12 જવાનોનાં મોતલાહોરમાં પાંચ વિસ્ફોટ, ગુજરાંવાલામાં મિસાઈલો ઉડતી દેખાઈ
ઓપરેશન સિંદૂરના બીજા દિવસે 40 મિનિટ સુધી સિરિયલ બ્લાસ્ટથી પાક.માં દહેશતનો માહોલ: પંજાબ પ્રાંતમાં ડ્રોન તોડી પાડ્યાનો દાવો ઓપરેશન સિંદૂરના બીજા દિવસે પણ ભારત અને…
View More લાહોરમાં પાંચ વિસ્ફોટ, ગુજરાંવાલામાં મિસાઈલો ઉડતી દેખાઈઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ચોતરફ તબાહી
જમ્મુ-કાશ્મીરના પહેલગાવમાં આતંકીઓએ ટૂરિસ્ટોને ગોળીથી વિંધી નાખ્યાના 15 દિવસ બાદ ભારતીય સેનાએ POK અને પાકિસ્તાનમાં આવેલા નવ આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઈક કરી 100થી વધુ…
View More ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ચોતરફ તબાહીવડાપ્રધાન મોદીની દૃઢ નિશ્ર્ચય શક્તિ અને સેનાની ક્ષમતાને ખુલ્લા દિલે વધાવવી જોઈએ
જે સમાચારની છેલ્લા બે અઠવાડિયાથી રાહ જોવાઈ રહી હતી, બુધવારે સવારે જ્યારે લોકો જાગ્યા ત્યારે તે સમાચાર તેમના મોબાઈલ સ્ક્રીન અને ટેલિવિઝન સ્ક્રીન પર આવી…
View More વડાપ્રધાન મોદીની દૃઢ નિશ્ર્ચય શક્તિ અને સેનાની ક્ષમતાને ખુલ્લા દિલે વધાવવી જોઈએભારતના વિમાન તોડી પડાયા, શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો : પાક.ના ગપગોળા
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ કહ્યું, પાકે. જૂના અને પોતાના દેશમાં અથડામણનો વીડિયો જારી કર્યો છે આતંકવાદી છાવણીઓ પર ભારતના ઓપરેશન સિંદૂર મિસાઇલ હુમલા પછી, પાકિસ્તાની…
View More ભારતના વિમાન તોડી પડાયા, શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો : પાક.ના ગપગોળાભારતના હુમલા બાદ પાકનું શેરબજાર પણ ધરાશાયી: ભારતમાં અડીખમ
ઓપરેશન સિંદુર પછી ભારતીય શેરબજાર અડીખમ રહ્યું છે ત્યારે પાકિસ્તાન શેરબજારમાં ગભરાટનો માહોલ છે. ઓપરેશન સિંદૂરના સમાચારથી પાકિસ્તાની રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનનું શેરબજાર…
View More ભારતના હુમલા બાદ પાકનું શેરબજાર પણ ધરાશાયી: ભારતમાં અડીખમઅમને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જયહિન્દ: રાહુલ-ખડગેની પ્રતિક્રિયા
ભારતે આજે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂૂ કર્યું. ભારતીય સેનાએ કહ્યું કે ભારતે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું…
View More અમને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જયહિન્દ: રાહુલ-ખડગેની પ્રતિક્રિયાચાલક દુશ્મને પાક.ના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો : શરીફના રોદણા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પરિણામો હવે પાકિસ્તાન ભોગવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ…
View More ચાલક દુશ્મને પાક.ના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો : શરીફના રોદણાપાક.ઢીલુંઢફ: સંરક્ષણ પ્રધાને હાથ જોડી કહ્યું, ભારત વધુ હુમલા ન કરે તો અમે કંઈ નહીં કરીએ
પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. આ બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું…
View More પાક.ઢીલુંઢફ: સંરક્ષણ પ્રધાને હાથ જોડી કહ્યું, ભારત વધુ હુમલા ન કરે તો અમે કંઈ નહીં કરીએ