વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. મોદીએ આજે તેમની ચીન મુલાકાતની છેલ્લી SCO બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન…
View More ‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યુંpakistan
ભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતર
ભારતે ઓવરફ્લો થતા બંધોમાંથી પાણી સરહદ પારની નદીઓમાં છોડ્યા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગામડાઓમાંથી 150,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર…
View More ભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતરભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છવાયેલા સંકટના વાદળો હવે દૂર થઈ ગયા છે કારણ કે ભારત સરકારે આ મેચને લીલી ઝંડી…
View More ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએએશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ઓમાન નહીં રમે
એશિયા કપ હોકી 2025 ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી શરૂૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ શેડ્યૂલ મુજબ, પાકિસ્તાન અને ઓમાનની…
View More એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ઓમાન નહીં રમેપાક.માં પૂર, અનેક ગામ તણાઇ ગયા: 1000થી વધુનાં મૃત્યુ
ખૈબર પખ્તુનવામાં ભારે તારાજી, હજુ સેંકડો લોકો લાપતા પાકિસ્તાનમાં આજકાલ પૂરનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આ વર્ષે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમના પ્રાંત ખૈબર-પખ્તુનવામાં આવેલા પૂરને લીધે આશરે…
View More પાક.માં પૂર, અનેક ગામ તણાઇ ગયા: 1000થી વધુનાં મૃત્યુઆતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યા
અમેરિકાએ ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સાથે તેના તમામ સ્વરૂૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાટાઘાટો કરી. અમેરિકાએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા જોખમોનો સામનો…
View More આતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યાપાક. વતી જાસૂસી કરતા DRDO મેનેજર ઝબ્બે
DRDO ગેસ્ટ હાઉસના કોન્ટ્રાક્ટ મેનેજર મહેન્દ્ર પ્રસાદની રાજસ્થાનના જેસલમેરમાં ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ નજીક ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે પાકિસ્તાની ગુપ્ત માહિતી…
View More પાક. વતી જાસૂસી કરતા DRDO મેનેજર ઝબ્બેમુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવો
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર પર જોરદાર હુમલો કર્યો છે, જેમણે છેલ્લા બે મહિનામાં બે વાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More મુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવોબલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કરતું યુએસએ
પાક. સેનાને ભારે ચોટ પહોંચાડનારા સંગઠન સામે કાર્યવાહી અમેરિકાએ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેના ઉપનામ, માજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) જાહેર કર્યું છે.…
View More બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કરતું યુએસએરિલાયન્સ રિફાઇનરી સહિત આર્થિક લક્ષ્યો નિશાન પર: મુનિરની ગીદડ ધમકી
10 મિસાઇલો વડે ભારતીય જળબંધો ઉડાવી દેવાની પણ ડંફાસો હાંકી, અમેરિકાની ધરતી ઉપરથી સતત ઉશ્કેરણી અંબાણીના ફોટાને કુરાનની આયાત સાથે જોડતી સોશિયલ મીડિયા પોસ્ટ પોતે…
View More રિલાયન્સ રિફાઇનરી સહિત આર્થિક લક્ષ્યો નિશાન પર: મુનિરની ગીદડ ધમકી