પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર એશિયા કપ દરમિયાન નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તેમની સામે કડક…
View More એશિયા કપમાં પાકિસ્તાનની મનમાની સામે ICC કડક કાર્યવાહીના મૂડમાંpakistan
કોઇ એક પર આક્રમણ બન્ને પર હુમલો ગણાશે: પાક.-સાઉદી વચ્ચે સમજૂતી
અમને ખબર હતી, હિતોના રક્ષણ માટે તૈયાર: ભારતનો પ્રતિભાવ જ્યારથી ઈઝરાયલે કતાર પર હુમલો કર્યો છે ત્યારથી સમગ્ર મુસ્લિમ દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી…
View More કોઇ એક પર આક્રમણ બન્ને પર હુમલો ગણાશે: પાક.-સાઉદી વચ્ચે સમજૂતીહેન્ડશેક મામલે રેફરી પાયક્રોફટે પાકિસ્તાનની માફી માગી નથી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફરી એકવાર પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. એશિયા કપમાં પાકિસ્તાન અને ઞઅઊ વચ્ચે ડ્રામા બાદ જ્યારે મેચ શરૂૂ થયો તો પાકિસ્તાન…
View More હેન્ડશેક મામલે રેફરી પાયક્રોફટે પાકિસ્તાનની માફી માગી નથીહેન્ડશેક વિવાદમાં બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ, રાજકારણનું વરવું સ્વરૂપ બહાર આવ્યું
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન મેચ પછી ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ ન મિલાવ્યા અને રેફરી આ મામલે નિષ્પક્ષ ન રહ્યા એનો પાક.…
View More હેન્ડશેક વિવાદમાં બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ, રાજકારણનું વરવું સ્વરૂપ બહાર આવ્યુંહેન્ડશેક વિવાદના વિલન રેફરીને પાકિસ્તાનની બધી મેચોમાંથી દૂર કરાયા
યુએઇ સામેની આજની મેચમાં એન્ડી પાયક્રોફટ મેચ રેફરી નહીં હોય એશિયા કપ 2025 માં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ICC એલિટ પેનલ મેચ રેફરી એન્ડી…
View More હેન્ડશેક વિવાદના વિલન રેફરીને પાકિસ્તાનની બધી મેચોમાંથી દૂર કરાયાભારત ક્યારેય યુધ્ધના મેદાનમાં જીતી શકશે નહીં, હાર બાદ પાક. મંત્રીનો લવારો
એશિયા કપ 2025 ઓપરેશન સિંદૂર પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીય ક્રિકેટ ટીમના હાવભાવ પર પાકિસ્તાનના મંત્રી ગુસ્સે ભરાયા જ્યારે ભારતે ક્રિકેટ મેદાનમાં પાકિસ્તાનને હરાવ્યું ત્યારે શાહબાઝ…
View More ભારત ક્યારેય યુધ્ધના મેદાનમાં જીતી શકશે નહીં, હાર બાદ પાક. મંત્રીનો લવારોભારત વિરૂધ્ધ ટ્રમ્પના કાન ભંભેરવા શરીફ અમેરિકા જશે
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. આ મુલાકાત આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન થવાની…
View More ભારત વિરૂધ્ધ ટ્રમ્પના કાન ભંભેરવા શરીફ અમેરિકા જશે‘ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ચીથડે ચીથડાં ઉડી ગયાં..’ જૈશ કમાન્ડરની મોટી કબૂલાત
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાના હુમલામાં જૈશના આતંકવાદી મસૂદ અઝહરના પરિવાર માર્યો ગયો હતો. 5 મહિના બાદ અઝહરના નજીકના સહાયક મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ આ…
View More ‘ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ચીથડે ચીથડાં ઉડી ગયાં..’ જૈશ કમાન્ડરની મોટી કબૂલાતએશિયા કપમાં ટચુકડા ઓમાન સામે પાકિસ્તાન ટીમની જીત
161 રનના લક્ષ્યાંક સામે 67 રનમાં ઓલઆઉટ એશિયા કપમાં પાકિસ્તાને ગઇકાલે ઓમાન જેવી નવીસવી ટીમ સામે સાત વિકેટ ગુમાવી દીધા બાદ એને હરાવવામાં સફળતા મેળવી…
View More એશિયા કપમાં ટચુકડા ઓમાન સામે પાકિસ્તાન ટીમની જીતઆતંકીઓને શરણ આપતા દેશ પાસેથી કંઈ શીખવું નથી: પાક.ને તતડાવતું ભારત
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ભારતે સ્પષ્ટ કહી દીધું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની કોઈ…
View More આતંકીઓને શરણ આપતા દેશ પાસેથી કંઈ શીખવું નથી: પાક.ને તતડાવતું ભારત