ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ખૂબ જ કડક અને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું…
View More ‘આતંકવાદીઓને આશ્રય આપશે તો ઈતિહાસમાંથી ભૂંસાઈ જશે…’ આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણીpakistan news
પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો, સૈન્ય કેમ્પમાં વિસ્ફોટથી 15નાં મોત
વિસ્ફોટ બાદ હથિયારોથી સજ્જ આતંકવાદીઓ કેમ્પમાં ઘુસી ગયા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાએ હાહાકાર મચાવ્યો છે. બાજૌર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર…
View More પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો, સૈન્ય કેમ્પમાં વિસ્ફોટથી 15નાં મોતપાકિસ્તાનના બન્નુમાં આતંકી હુમલો, 15 સૈનિકોના મોત
પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર ફેંકીને એક નવું આતંકવાદી સંગઠન (Terrorist Organization)‘ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન’ મેદાનમાં આવ્યું છે. આ જૂથે બન્નુ વિસ્તારમાં ભયાનક આત્મઘાતી હુમલો કરીને 15…
View More પાકિસ્તાનના બન્નુમાં આતંકી હુમલો, 15 સૈનિકોના મોતપાકિસ્તાનની ટ્રમ્પ સાથે ગદ્દારી? ઇરાની વિમાનોને આશરો આપ્યો
અમેરિકાની ચમચાગીરી સાથે ઇરાનના સૈન્ય વિમાનોને નૂર ખાન એરબેઝ પર આશરો આપ્યાનો અહેવાલમાં ધડાકો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે પાકિસ્તાનની…
View More પાકિસ્તાનની ટ્રમ્પ સાથે ગદ્દારી? ઇરાની વિમાનોને આશરો આપ્યોહવે યુધ્ધ સરહદ સુધી સીમિત નહીં રહે, પાક. સેના વડાની ગીધડ ધમકી
પાકિસ્તાનની કંગાળ આર્થિક હાલતથી લોકોનું ધ્યાન ભટકાવવા હવાતિયા પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પોતાની નિષ્ફળતાઓ…
View More હવે યુધ્ધ સરહદ સુધી સીમિત નહીં રહે, પાક. સેના વડાની ગીધડ ધમકીપડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકો
ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસીએ જ ઘટસ્ફોટ, તણાવ ઘટાડવાના નામે નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓ સક્રિય ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન…
View More પડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકોકંગાળ પાક.ને IMFની સંજીવની, 1.2 બિલિયન ડોલરની લોન મંજૂર
નવું બજેટ IMF સાથે પરામર્શ કરીને તૈયાર કરવાની પાકિસ્તાનની ખાતરી કંગાળ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) તરફથી વધુ એક સંજીવની મળી છે. આઇએમએફએ બે…
View More કંગાળ પાક.ને IMFની સંજીવની, 1.2 બિલિયન ડોલરની લોન મંજૂરઅમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થીમાંથી પાકિસ્તાન આઉટ
ઈરાન સાથે ટ્રમ્પે સીધી ટેલિફોનિક વાતચીત શરૂ કરી જ્યારે પાકિસ્તાને ચોક્કસપણે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વાતચીતને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, તેના મધ્યસ્થી પ્રયાસોનું…
View More અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થીમાંથી પાકિસ્તાન આઉટપાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધુ એક કમાન્ડરની વિકેટ ખડી
હાફિઝના સહયોગીને હુમલાખોરે ગોળીઓ ધરબી મોતને ઘાટ ઉતાર્યો પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક આતંકવાદીઓને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને…
View More પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધુ એક કમાન્ડરની વિકેટ ખડીપાક. પહોંચીને ઈરાને રોન કાઢી, US સાથે સીધી વાતનો ઈન્કાર
અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત ફરી શરૂૂ થઈ રહી છે. આ વાટાઘાટો માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે, જેની મધ્યસ્થી પાકિસ્તાન કરશે.…
View More પાક. પહોંચીને ઈરાને રોન કાઢી, US સાથે સીધી વાતનો ઈન્કાર