ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસ્માન ખાનને પણ તક . પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની સાથે મોહમ્મદ…
View More ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર, મોહમ્મદ રિઝવાન કેપ્ટનpakistan news
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરૂ
પાકિસ્તાનમાં રમાનારી મેચોની ટિકિટના ભાવ રૂા.1000થી 1500 ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચો પાકિસ્તાનમાં યોજાવાની છે. આ તમામની ટિકિટ 28 જાન્યુઆરીથી પાકિસ્તાની સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી…
View More ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરૂપાક.ના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની, પત્નીને 7 વર્ષની જેલસજા
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ મામલે 14 વર્ષની જેલની સજા સંભળાવાવમાં આવી છે તેમની પત્ની બુશરાબીબીને પણ 7 વર્ષની સજા સંભળાવી છે.…
View More પાક.ના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની, પત્નીને 7 વર્ષની જેલસજાચેમ્પિયન ટ્રોફીની ટિકિટના ભાવ ફિલ્મની ટિકિટ કરતાં પણ સસ્તા
પાકિસ્તાનની આર્થિક કંગાલિયત ટિકિટના ભાવમાં પણ જોવા મળીગુજરાત મિરર, કરાચી તા.16 પાકિસ્તાનમાં મેચની ટિકિટના ભાવને લઈ એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ…
View More ચેમ્પિયન ટ્રોફીની ટિકિટના ભાવ ફિલ્મની ટિકિટ કરતાં પણ સસ્તાપાક.ના 16 વિજ્ઞાનિકોનું આતંકીઓ દ્વારા અપહરણ કરી લેવાતાં ખળભળાટ
પરમાણુ બોંબ વિનાશકારી છે એમાં પણ જો કોઇ આતંકવાદીના હાથમાં આવી ગયા તો દુનિયાનું આવી જ બને. પાકિસ્તાનમાં શ્વાસ અધ્ધર કરી નાખનારી ઘટના બની…
View More પાક.ના 16 વિજ્ઞાનિકોનું આતંકીઓ દ્વારા અપહરણ કરી લેવાતાં ખળભળાટચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં શરૂૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો!! 26/11 હુમલાના ગુનેગાર લશ્કર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાનમાં મોત
મુંબઈ 26-11 હુમલાના ગુનેગાર અને વોન્ટેડ લશ્કરના આતંકવાદી હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનમાં મોત થયું છે. મક્કી લશ્કર-એ-તૈયબા (LeT)નો નાયબ વડા અને હાફિઝ મોહમ્મદ…
View More ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો!! 26/11 હુમલાના ગુનેગાર લશ્કર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાનમાં મોતચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠક
ટાઈટલ મેચ, નોકઆઉટ મેચ અને ભારતીય ટીમની તમામ મેચો દુબઈમાં રમાશે આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગેનો વિવાદ ધીરે ધીરે શાંત થતો…
View More ચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠકપાકિસ્તાનની પાર્ટનરશિપ મોડેલ ઓફરને BCCIએ ઠુકરાવી
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈICC, BCCI અને ઙઈઇ વચ્ચે આયોજનને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની હોવાથી ભારતે પાકિસ્તાનમાં જવાની મનાઈ…
View More પાકિસ્તાનની પાર્ટનરશિપ મોડેલ ઓફરને BCCIએ ઠુકરાવીફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતે જુનિયર એશિયા કપ હોકીનો ખિતાબ જીત્યો
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારત એક પણ મેચ હાર્યુ નથી મેન્સ જુનિયર એશિયા કપ 2024 હોકીની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાઈ હતી. ઓમાનના…
View More ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતે જુનિયર એશિયા કપ હોકીનો ખિતાબ જીત્યો