રાષ્ટ્રીય1 month ago
ઓવરલોડ હોડીએ લીધી જળ સમાધી, 8 લોકો હતાં સવાર, 2ના મોત, જુઓ ઘટનાનો LIVE વીડિયો
બિહારના છપરા જિલ્લામાં આજે સવારે એક ઓવરલોડેડ હોડી ડૂબવાની જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બે યુવકોએ જીવ ગુમાવ્યો હતો. જયારે ૮ લોકોનું રેસ્ક્યૂ કરવામાં...