સંસદના ચાલુ બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો. પ્રયાગરાજ મહાકુંભ અકસ્માત પર…
View More ‘જનતાએ તમને ટેબલ તોડવા માટે નથી મોકલ્યા’, વિપક્ષના હોબાળા પર ગુસ્સે થયા ઓમ બિરલાOpposition
સંસદમાં વિપક્ષોના હોબાળા વચ્ચે ‘વન નેશન, વન ઇલેક્શન’ ખરડો રજૂ
લાંબી રાહ જોવડાવ્યા બાદ કેન્દ્ર સરકારે આજે સંસદમાં ધમાલ વચ્ચે ઐતિહાસીક વન નેશન, વન ઇલેકશન બિલ રજુ કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે આ ખરડો…
View More સંસદમાં વિપક્ષોના હોબાળા વચ્ચે ‘વન નેશન, વન ઇલેક્શન’ ખરડો રજૂ‘વન નેશન, વન ઇલેક્શન’ ભાજપનો એજન્ડા: ત્રણ વિપક્ષી મુખ્યપ્રધાનો વિરોધમાં મેદાને પડ્યા
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ગુરુવારે કેબિનેટ બેઠકમાં એક દેશ, એક ચૂંટણી બિલને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે બિલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અમુક…
View More ‘વન નેશન, વન ઇલેક્શન’ ભાજપનો એજન્ડા: ત્રણ વિપક્ષી મુખ્યપ્રધાનો વિરોધમાં મેદાને પડ્યારાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ, લગાવ્યો આ ગંભીર આરોપ
ઈન્ડિયા એલાયન્સ રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. વિપક્ષી ગઠબંધને ધનખર પર પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય…
View More રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ, લગાવ્યો આ ગંભીર આરોપ