ગુજરાત2 months ago
લોન ચૂકવવા આપેલ ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની જેલ સજા
પરિવાર ક્રેડિટ સોસાયટીના કેસમાં ચુકાદો આરોપીએ પરિવાર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પ્રાઇવેટ લીમીટેડ મંડળીમાંથી પોતાના અંગત ઉપયોગ સર લોન પેટે પૈસા લીધેલ હતા. ત્યારબાદ મંડળીના નીયમો અનુસાર...