રાષ્ટ્રીય1 month ago
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ટોળાનો હુમલો, અનેક લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ વિસ્તારમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ભારે બબાલ મચી છે. ધારાસભ્ય નઝીર અહેમદ ખાનની રેલીમાં ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં એક ડઝન...