ગુજરાત6 days ago
શિક્ષણ વિભાગના 10 અધિકારીને બઢતી, R.R. વ્યાસ બોર્ડના સચિવ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ-1ના 10 અધિકારીઓને ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બઢતી અપાઈ છે. આ બઢતીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ સમગ્ર શિક્ષા અભિયાન...