રાષ્ટ્રીય2 months ago
લોરેન્સ બિશ્ર્નોઇના ભાઇ અનમોલના માથા પર NIAએ જાહેર કર્યુ 10 લાખનું ઇનામ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ પર પકડ વધુ મજબૂત કરી છે. NIAએ લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂૂપિયાનું ઈનામ જાહેર કર્યું...