ગુજરાત1 week ago
સરકારી ભરતીથી યુવાનોએ મોં ફેરવ્યું, નવી પરીક્ષા માટે 73 હજારે સંમતિ પત્રકો ભર્યા નહીં
રાજ્યવેરા નિરીક્ષકની 22મીએ લેવાનાર પરીક્ષામાં 31 ટકા ઉમેદવારો ઘટ્યા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી મહત્ત્વની પ્રાથમિક પરીક્ષાઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા....