રાષ્ટ્રીય1 month ago
નીટ-યુજી 2024ની પરીક્ષા નવેસરથી નહીં લેવાય, સુપ્રીમે સમીક્ષા અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટેબુધવારે તેના 2 ઓગસ્ટના ચુકાદાની સમીક્ષા કરવા માટેની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે નવી NEET-UG 2024 પરીક્ષાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે...