રાષ્ટ્રીય2 months ago
120 કિ.મી. ઝડપે ત્રાટકશે ‘દાના’ વાવાઝોડુ, સેના-NDRF તૈનાત
ઓડિશા-બંગાળને ધમરોળશે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી, શુક્રવાર સુધી શાળાઓ બંધ આગામી 24 કલાકમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દાના વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ છે....