કટરથી દરવાજો કાપીને બહાર કાઢયો પણ બચાવી ન શકયા નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલ નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. સુરત મ્યુનિસિપલ…
View More નવસારીમાં પાંચ વર્ષના બાળકનું માથુ લિફ્ટમાં ફસાઇ જતાં કરૂણ મોતNavsari
પોક્સોના કેસમાં સગીરાને આરોપીની તરફેણમાં જૂબાની આપવાનું દબાણ કરનાર સરકારી વકીલની હકાલપટ્ટી
ગુજરાત સરકારે નવસારીમાં એક વધારાના સરકારી વકીલની સેવાઓ રદ કરી દીધી છે, કારણ કે તેમણે એક સગીર વયના વ્યક્તિ પર બળાત્કારના આરોપમાં બાળકોના જાતીય ગુનાઓથી…
View More પોક્સોના કેસમાં સગીરાને આરોપીની તરફેણમાં જૂબાની આપવાનું દબાણ કરનાર સરકારી વકીલની હકાલપટ્ટીછેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ: સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 5.24 ઇંચ
રાજ્યના અનેક વિસ્તારોમાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી…
View More છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ: સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 5.24 ઇંચનવસારીની ખાનગી હોસ્પિટલની બેદરકારીથી આચાર્યનું મોત, નર્સ સહિત 3ની ધરપકડ
તપાસ સમિતિના અહેવાલ બાદ સદોષ હત્યાની કલમ લગાવાય રાજ્યમાં એક હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે એક શાળાના આચાર્યનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ…
View More નવસારીની ખાનગી હોસ્પિટલની બેદરકારીથી આચાર્યનું મોત, નર્સ સહિત 3ની ધરપકડચીખલીની પ્રાથમિક શાળાના મહિલા, પુરુષ શિક્ષક મૃત હાલતમાં મળ્યા
શિક્ષિકાની હત્યા કરી શિક્ષકે આપઘાત કર્યાની આશંકા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વાંદરવેલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે…
View More ચીખલીની પ્રાથમિક શાળાના મહિલા, પુરુષ શિક્ષક મૃત હાલતમાં મળ્યાડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાન
ડાંગ જિલ્લામાં રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાપુતારા ગિરિમથક તળેટીના ગામો,આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં…
View More ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાનબીલીમોરામાં ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત, પોલીસે બારોબાર અંતિમવિધિ કરી નાખી
નવસારીના બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં યુવકોની ઓળખ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરવા 24 કલાકની પણ રાહ ન જોતાં પરિવારમાં…
View More બીલીમોરામાં ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત, પોલીસે બારોબાર અંતિમવિધિ કરી નાખીહું દુનિયાનો સૌથી ધનવાન, માતૃશક્તિના આશીર્વાદ મળ્યા: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસમાં આજે નવસારીમા વિશ્વ મહિલા દિવસ પર પીએમ મોદી નવસારીમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં 2.5 લાખથી વધુ બહેનોને સહાયની ભેટ…
View More હું દુનિયાનો સૌથી ધનવાન, માતૃશક્તિના આશીર્વાદ મળ્યા: મોદીનવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોત
મૂળ ગુજરાત નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનું કેનેડા ખાતે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. કેનેડા પોલીસ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતાં…
View More નવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોતનવસારીમાં હડકાયા કૂતરાંઓનો હાહાકાર, ચાર દિવસમાં 70 લોકોને બચકાં ભર્યા
નવસારીમાં દર્દીઓની લાઇન લાગી હતી. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 લોકોને બચકા ભર્યા છે. આ ઉપરાંત શહેરના…
View More નવસારીમાં હડકાયા કૂતરાંઓનો હાહાકાર, ચાર દિવસમાં 70 લોકોને બચકાં ભર્યા