રાષ્ટ્રીય1 month ago
ગ્લોબલ વોર્મિંગ ઈફેક્ટ: ચાલુ વર્ષના 13% દિવસોમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું
ગરમી-ઠંડી-ચક્રવાત-વીજળી-પૂર-ભૂસ્ખલનથી દેશમાં 3328નાં મોત, 32 લાખ હેક્ટરમાં પાકને અસર, 1.35 લાખ મકાનોને નુક્સાન ભારતે આ વર્ષના પ્રથમ નવ મહિનામાં ગરમી અને ઠંડા મોજા, ચક્રવાત, વીજળી, ભારે...