ક્રાઇમ15 hours ago
ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો
ફ્લિપકાર્ટની ફેશન આધારિત વેબસાઇટ Myntra કૌભાંડનો શિકાર બની છે. રિફંડ કૌભાંડને કારણે કંપનીને કરોડો રૂૂપિયાનું નુકસાન થયું છે. જો અહેવાલોનું માનીએ તો, છેતરપિંડી કરનારાઓએ કંપનીની રિટર્ન...