રાષ્ટ્રીય1 month ago
એકતરફી મુસ્લિમ છૂટાછેડા માન્ય નહીં, પત્નીને વળતર અને ભરણપોષણનો હક
મુસ્લિમ છૂટાછેડા અંગે મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે જો પતિ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાને પત્ની નકારી રહી હોય તો માત્ર અદાલત દ્વારા...