ગુજરાત2 months ago
અગ્નિકાંડમાં બન્ને તત્કાલીન મ્યુનિ.કમિશનરોને સોગંદનામા કરવા કોર્ટનો આદેશ, વર્તમાન કમિશનરે કરેલું એફિડેવિટ પાછું ખેંચ્યું
બે તત્કાલીન કમિશનરો વતી વર્તમાન કમિશનરે બે હજાર પાનાના રજૂ કરેેલા એફિડેવિટ સામે કોર્ટે વ્યક્ત કરેલી નારાજગી ચકચાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના દેશભરમાં પડઘા પડ્યા હતા....