ટીઆરપી દુર્ઘટના બાદ નિમણૂક થયેલ ડી.પી. દેસાઈની છ માસમાં જ બદલી ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ તત્કાલીન કમિશનર આનંદ પટેલના સ્થાને દેવાંગ દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુંક...
નવા ટેન્ડર, બીડ પ્રક્રિયા, સ્ટેન્ડિંગની દરખાસ્ત, બાંધકામ મંજૂરી, કોન્ટ્રાક્ટરોના બિલ સહિતની કામગીરી ઠપ પદાધિકારીઓ તાયફામાં વ્યસ્ત, અરજદારો કચેરીના ધક્કા ખાઇ થાકયા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાની...
જામનગર મહાનગ રપાલિકાના કમિશનર દ્વારા શહેરને સ્વચ્છ અને બ્યુટીફૂલ સ્માર્ટ સીટી બનાવવા માટે આક્રમક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. તેઓ ગઈકાલે લાંબા અરસા બાદ શહેરની સ્થિતિ...