રાષ્ટ્રીય1 month ago
VIDEO: UPના કાસગંજમાં માટી ખોદતી વખતે મોટી દુર્ઘટના: ભેખડ ધસી પડતાં 4 મહિલાઓના મોત, 20થી વધુ દટાયાની આશંકા
ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના બન છે. કાસગંજ જિલ્લાના મોહનપુરા નગરમાં માટીની ભેખડ ધસી પડતા ચાર મહિલાઓના મોત થયા છે. કાસગંજ જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ હતો....