ગુજરાત2 months ago
દ્વારકાધીશ જગત મંદિરે ગૃહમંત્રીના જન્મ દિવસે સાંસદ નથવાણી દ્વારા ધ્વજારોહણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજરોજ જન્મદિન હોય તેમના પરમમિત્ર અને સાંસદ પરિમલ નથવાણી તરફથી આજરોજ દ્વારકાધીશ જગતમંદિરે ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ મધ્યાહન...