ગુજરાત2 months ago
મોવિયા ગામે ‘નલ સે જલ’ના કામોમાં વ્યાપક ગેરરીતિ: ડીડીઓને રજૂઆત કરાઇ
ગોંડલના મોવીયા ગામે થયેલા ‘જલ સે નલ’ યોજના હેઠળના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે. ગામના જાગૃત આગેવાનો શૈલેષભાઇ હિરજીભાઇ ઠુંમર અને વાઘજીભાઇ વિરજીભાઇ...